Sunday, December 22, 2024
HomeNewsMaliya Miyanaમાળીયા મિયાણા પોલીસે વિદેશી દારૂ ના જથ્થો બે વ્યક્તિ સાથે પકડી પાડયો

માળીયા મિયાણા પોલીસે વિદેશી દારૂ ના જથ્થો બે વ્યક્તિ સાથે પકડી પાડયો

મોરબી એસપી સુબોધ ઓડેદરા અને ડીવાયએસપી રાધિકા ભારાઈની સૂચનાથી સીપીઆઈ આઈ.એમ.કોઢીયા સાહેબ ની સૂચના આધારે માળીયા મી. પોલીસ સ્ટાફના પો.હેડ.કોન્સ જે.પી.વસિયાણી ને મળેલ ચોકકસ બાતમીના આધારે નવાગામે રહેતા હનીફભાઇ મુરાદભાઇ કટીયા રહે નવાગામ વાળો તથા યોગેશ રમેશભાઈ મો.સા. સાથે વિદેશી દારૂની પેટી લઈને નવાગામ થી રાયસંગપર તરફ નીકળતા તેને પકડી પડતાં આ દારૂની પેટી જુમા હૈદરભાઇ જેડા એ આપેલું જણાવતા તેને સાથે રાખી બીજો મુદામાલ વિદેશી દારૂ નવાગામ માં રહેતા જાવેદ ગુલામભાઈ જેડા ના કબ્જા ભોગવટાવાળા મકાનની સામે વાડામા ખાડો ખોદી ખાડામાં સંતાડેલ હોય જે ખાડો ખોદી ખાડા માથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ની બોટલો એપીસોડ ગોલ્ડ વ્હીસ્કી ૭૫૦ મીલીની બોટલ નંગ ૯૬૦ કિ.રુ ૨,૮૮,૦૦૦/- તથા મોબાઇલ નંગ ૨ કિ.રુ ૧૦૦૦૦/- તથા મો.સા.એક ની કિ.રુ ૧૫૦૦૦/-સાથે કુલ મુદામાલ ૩,૧૩,૦૦૦/- નો પકડી માળીયા મિયાણા પીએસઆઈ આર પી ટાપરિયાએ માળીયા મિયાણા પોલીસમથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!