Tuesday, April 16, 2024
HomeGujaratમાળીયા (મી.) : કુંભારીયા ગામનાં ઝાપા પાસેથી વર્લી ફિચરનો જુગાર રમતા એક...

માળીયા (મી.) : કુંભારીયા ગામનાં ઝાપા પાસેથી વર્લી ફિચરનો જુગાર રમતા એક ઝડપાયો

પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે તા. ૨૨ના રોજ માળીયા (મી.) પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય દરમ્યાન કુંભારીયા ગામના ઝાપા પાસેથી રતિલાલ રામજીભાઈ પંચાસરા (ઉં.વ.૪૬, રહે. કુંભારીયા તા. માળીયા મી.) વાળાને જાહેરમાં પૈસાની હારજીતનો વર્લી ફિચરનો જુગાર રમી રમાડતા કુલ રૂ.૧૪૫૦/-નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!