Saturday, April 20, 2024
HomeGujaratમાળીયા(મી.) : મોટા દહીંસરા ગામેથી દેશી દારૂ અને આથા સાથે એક ઝડપાયો,...

માળીયા(મી.) : મોટા દહીંસરા ગામેથી દેશી દારૂ અને આથા સાથે એક ઝડપાયો, એક ફરાર

પ્રાપ્ત વિગતો અનુસાર માળીયા(મી.)ના મોટા દહીસરા ગામે આવેલ બુઢીયારી મેલડી માતાજીના મંદિર જવાના રસ્તે હોકળાના કાંઠે બાવળની કાંટમા દામજીભાઇ ઉર્ફે દામો ખેતાભાઇ જાગા (ઉ.વ-૩૫, રહે. રેલ્વે સ્ટેશન પાસે, મોટા દહીસરા, તા. માળીયા મીંયાણા જી. મોરબી) તેમજ જયેન્દ્રસિંહ બળવતસિંહ જાડેજા (રહે. વિવેકાનંદનગર, મોટા દહીસરા) વાળા દેશી દારૂ બનાવતા હોવાની બાતમીને આધારે પોલીસે રેડ કરી દામજી ઉર્ફે દામાને ૬૦૦ લીટર દારૂ બનાવવાનો આથો (કિં.રૂ.૧૨૦૦/-) તેમજ ૪૦ લીટર દેશી દારૂ (કિં.રૂ.૮૦૦/-)નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો. જ્યારે જયેન્દ્રસિંહ હાજર ન મળી આવતા તેને ફરાર જાહેર કરી માળીયા(મી.) પોલીસે બન્ને આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબીશન ધારા કલમ ૬૫(ઈ), ૬૫(એફ), ૮૧ મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!