માળીયા(મી) ટાઉનમાં પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન માસુમશા પીરની દરગાહ નજીકથી આરોપી ભવદીપસિંહ નરેન્દ્રસિંહ રાઠોડ ઉવ.૨૭ રહે. ખાખરેચી ગામ તા.માળીયા(મી) વાળાને વિદેશી દારૂ બ્લેક જેગવાર રમના પાંચ નંગ ચપલા કિ.રૂ.૧,૩૫૦/- સાથે દબોચી લેવામાં આવ્યો હતો. આ સાથે માળીયા(મી) પોલીસે પકડાયેલ આરોપી સામે પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









