Friday, June 6, 2025
HomeGujaratમાળીયા(મી): વાગડીયા ઝાંપા નજીક ઈંગ્લીશ દારૂની ત્રણ બોટલ સાથે યુવક પકડાયો

માળીયા(મી): વાગડીયા ઝાંપા નજીક ઈંગ્લીશ દારૂની ત્રણ બોટલ સાથે યુવક પકડાયો

માળીયા(મી)માં વાગડીયા ઝાંપાથી અખાડા બાજુ જવાના રસ્તેથી આરોપી જાકીબહુશેન અકબરભાઈ માલાણી ઉવ.૧૯ રહે. માળીયા(મી) માલાણી શેરી વાળાને ઈંગ્લીશ દારૂ જી-૧ વોડકાની ત્રણ નંગ બોટલ સાથે ઝડપી લેવામાં આવ્યો છે, હાલ માળીયા(મી) પોલીસે આરોપી પાસેથી ઈંગ્લીશ દારૂની ત્રણ બોટલ કિ.રૂ.૧,૯૫૦/-નો મુદ્દામાલ જપ્ત કરી તેની વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!