Monday, November 10, 2025
HomeGujaratમાળીયા(મી): મોપેડમાં દેશીદારૂની હેરાફેરી કરતો એક પકડાયો

માળીયા(મી): મોપેડમાં દેશીદારૂની હેરાફેરી કરતો એક પકડાયો

માળીયા(મી) તાલુકાના નવાગામ ગામની બજારમાં ટીવીએસ કંપનીનું માઈસ્ટ્રો મોપેડ રજી.નં.જીજે-૦૫-કેએ-૪૯૯૯ ઉપર બેરલમાં ૧૮ લીટર દેશી દારૂ લઈને નીકળેલ આરોપી જાવેદભાઇ કરીમભાઇ જામ ઉવ.૨૨ રહે.નવાગામ તા.માળીયા(મી) વાળાને માળીયા(મી) પોલીસ ટીમ દ્વારા પકડી લેવામાં આવ્યો હતો. આ સાથે પોલીસે મોપેડ તથા દેશી દારૂ સહિત કુલ રૂ.૧૩,૬૦૦/-નો મુદ્દામાલ કબ્જે લઈ આરોપી સામે પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!