Wednesday, April 24, 2024
HomeNewsMorbiમોરબીમાં RTO પાર્સિંગ વિનાની CNG રીક્ષા લે- વેચ કરતી ભેજાબાજ ટોળકીમાંથી એક...

મોરબીમાં RTO પાર્સિંગ વિનાની CNG રીક્ષા લે- વેચ કરતી ભેજાબાજ ટોળકીમાંથી એક શખ્સ ઝડપાયો

મોરબીમાં આરટીઓ પાર્સિંગ વિનાની સીએનજી રીક્ષા લે- વેચ કરતી ટોળકીનો એક શખ્સ ઝડપાયો છે. બનાવની મળતી વિગતો અનુસાર એસઓજીએ વાહન ચેકીંગ દરમિયાન રજિસ્ટ્રેશન વિનાની સીએનજી ધર્મેન્દ્રગીરી રમેશગીરી ગોસાઈ ઉ.વ.29ને અટકાવી ઇ-ગુજકોપ મોબાઈલ પોકેટએપ સર્ચ એપ્લિકેશનથી વેરીફાય કરતા આ રિક્ષાનું આરટીઓ પાર્સિંગ થયેલ જ ન હોય પકડાયેલા શખ્સ પાસે રિક્ષાની માલિકીનો કોઈ આધાર પુરાવો પણ ન હોય પ્રાથમિક પૂછપરછના રીક્ષા ચોરી કે છળકપટથી મેળવી હોવાનું જણાતા શખ્સની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!