Friday, December 27, 2024
HomeGujaratમોરબીના લાતી પ્લોટ વિસ્તારમાંથી વિદેશી દારૂની બોટલ સાથે શખ્સ ઝડપાયો

મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાંથી વિદેશી દારૂની બોટલ સાથે શખ્સ ઝડપાયો

મોરબી સીટી એ ડિવિઝન પોલીસે લાતી પ્લોટ શેરી નં.૩ ના નાકા પાસેથી એક શખ્સ શંકાસ્પદ હાલતમાં હોય તેને રોકી તેની તલાસી લેતા તેની પાસેથી વિદેશી દારૂની ગ્રીન લેબલ વ્હિસ્કીની એક બોટલ કિ.રૂ.૬૪૧/- મળી આવી હતી, જેથી તુરંત આરોપી સિકંદરભાઈ યુનુસભાઈ ચાનીયા ઉવ.૨૮ રહે.મોરબી કબીર ટેકરી શેરી નં.૨ વાળાની અટક કરી તેની સામે સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં પ્રોહી. હેઠળ ગુનો દાખલ કરી આગળની તપાસ ચલાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!