Thursday, December 26, 2024
HomeGujaratમોરબીનાં નીચી માંડલ ગામેથી ગંભીર રીતે દાઝેલી હાલતમાં મળી આવેલ પુરુષનું સારવાર...

મોરબીનાં નીચી માંડલ ગામેથી ગંભીર રીતે દાઝેલી હાલતમાં મળી આવેલ પુરુષનું સારવાર દરમિયાન મોત: પોલીસે વાલી વારસની શોધખોળ આરંભી

મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ નીચી માંડલ નોકેન સિરામીક પાછળથી એક અજાણ્યા પુરુષ દાઝી ગયાની હાલતમાં મળી આવ્યો હતો. જેનું આજરોજ ચાલુ સારવાર દરમિયાન રાજકોટ સીવીલ હોસ્પિટલ ખાતે મૃત્યુ નિપજ્યું છે. જેની વાલી વારસની મળી આવે તો મોરબી તાલુકા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા જણાવ્યું છે.

- Advertisement -
- Advertisement -

નીચી માંડલ નોકેન સિરમીકની પાછળ આવેલ કેનાલ પાસેથી ગઈ કાલે એક અજાણ્યો પુરુષ અંદાજે ઉંમર વર્ષ 25 થી 30 વાળો દાઝી ગયેલ હાલતમાં મળી આવ્યો હતો. જેનું આજરોજ ચાલુ સારવાર દરમ્યાન રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે મરણ થઈ ગયાનું જાહેર કરવામાં આવ્યું છે. જે મરણ જનારની વાલી વારસ મળી આવ્યે તો મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અથવા મો. 9825585487 ઉપર જાણ કરવા જણાવવામાં આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!