Thursday, January 16, 2025
HomeGujaratમોરબી એ ડિવિઝન પીઆઇ તરીકે મયંક પંડ્યાની નિમણુંક કરાઈ

મોરબી એ ડિવિઝન પીઆઇ તરીકે મયંક પંડ્યાની નિમણુંક કરાઈ

મોરબીમાં જિલ્લો બન્યા બાદ કાતો અધિકારી ની ઘટ્ટના લીધે કે કચેરીઓના લીધે હમેશા અનેક જગ્યાઓ ચાર્જમાં રહી છે જેમાં મોરબીમાં હાલ એ ડીવીઝન માં પીઆઇ તરીકે લાંબા સમયથી ચાર્જમાં રહેલા એસઓજી પીઆઇ જે એમ આલ ને છુટા કરવામાં આવ્યા છે અને તેની જગ્યાએ છે મોરબી જીલ્લામાં નિમણુંક પામેલા પરંતુ પોસ્ટિંગ ન મળતા હોનહાર પીઆઇ મયંક પંડ્યા જુદા જુદા પોલીસમથકમાં ચાર્જમાં રહેતા હતા જેમાં આજે મોરબી જીલ્લા પોલીસવડા રાહુલ ત્રિપાઠી દ્વારા એ ડિવિઝન પીઆઇ તરીકે મયંક પંડ્યાની સત્તાવાર નિમણુંક કરવાનો આદેશ કરવામાં આવતા હવે એ ડિવિઝન પોલીસમથકને નવા અને હોનહાર પીઆઇ મયંક પંડ્યા મળ્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!