Monday, January 13, 2025
HomeGujaratહળવદમાં સરદાર ધામ યુનિક હોસ્પિટલ દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન

હળવદમાં સરદાર ધામ યુનિક હોસ્પિટલ દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન

સરદાર ધામ તેમજ યુનિક હોસ્પિટલ હળવદ આયુષ હોસ્પિટલ મોરબીના સહયોગ ઉપક્રમે હળવદ શહેર તાલુકાના જનતા માટે નિશુલ્ક મેડિકલ ચેકઅપ તેમજ ઓપરેશન કેમ્પનું તારીખ.૪/૯/૨૨ને રવિવારે સવારે ૧૦ થી બપોરે ૧ સુધી આયોજન કરેલ છે તાલુકાની જનતા લાભ લેવા આમંત્રણ આપવામાં આવે છે મેડિકલ કેમ્પ બાળકોના હાડકાના આંખના સ્ત્રી રોગ જોઈન્ટ રિપ્લેસમેન્ટ જેવા ડોક્ટરની ટીમ હાજર રહેશે આયુષ હોસ્પિટલની સિનિયર ડોક્ટર પણ હાજર રહેશે.

- Advertisement -
- Advertisement -

સરદાર ધામના જિલ્લાના કન્વીનર નયન દેત્રોજા જણાવ્યું છે કે સરદાર ધામ મિશન 2026 સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ અંતર્ગત સરદાર ધામના પ્રમુખ સેવક ગગજીભાઈ સુતરીયા તેમજ સરદાર ધામ યુવા તેજ યતીનભાઈ રોકડના માર્ગદર્શન હેઠળ આ સેવાકીય કાર્ય ને સફળ બનાવવા સરદારધામ હળવદ શહેર કન્વીનર ડોક્ટર હર્ષદ લોરીયા યુનિક હોસ્પિટલ સહકન્વીનર સુખદેવ પટેલ રામદૂત,ઉત્તમ ભડાણીયા શિવમ્ સ્ટેશનરી જેહમત ઉઠાવી રહ્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!