Saturday, April 27, 2024
HomeNewsBirthdayહળવદના યુવા સેવાભાવી ઉદ્યોગપતિ અને પાટીદાર સમાજના યુવા આગેવાન દિવ્યાંગ જશુભાઈ પટેલનો...

હળવદના યુવા સેવાભાવી ઉદ્યોગપતિ અને પાટીદાર સમાજના યુવા આગેવાન દિવ્યાંગ જશુભાઈ પટેલનો આજે જન્મદિવસ

હળવદ ના યુવા સેવાભાવી ઉદ્યોગપતિ સામાજિક રાજકીય કીકેટ ક્ષેત્રે નાની ઉંમરમાં જ ખૂબ જ નામના મેળવનાર એવા દિવ્યાંગ જશુભાઈ પટેલ આજે જન્મદિવસ છે. ઉલ્લેખનીય છે કે કોરોનાની વિકટ પરિસ્થિતિમાં કોરોના વોરિયર્સ તરીકે નાની ઉંમરે શ્રેષ્ઠ કામગીરી કરી કોરોનાગ્રસ્ત દર્દીઓને સેવા કરીને પાટીદાર યુવક ગ્રુપ મારફતે સેવા થકી સમાજને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડેલ. હર હમેશા તડકા છાયા માં દરેક સમાજને સાથે રહેતા અને પાટીદાર સમાજના હિતમાં હંમેશા પ્રયત્નશીલ તન મન ધન ખડે પગે ઉભા રહેનાર અને તાજેતરમાં જ હળવદ કન્યા છાત્રાલય ખાતે ભવ્યતિ ભવ્ય પાટીદાર વિદ્યાર્થી સન્માન સમારોહ યોજી સમાજને નવો રાહ ચીંધ્યો હતો. સાથે સાથે ઉદ્યોગ ક્ષેત્રે નાની ઉંમરમાં જ પોતાનું આગવું નામ રોશન કરનાર દિવ્યાંગ જશુભાઈ પટેલ (હળવદ પાટીદાર સમાજના યુવા આગેવાન) બોહોળો મિત્ર વર્તુળ ધરાવતા દિવ્યાંગ(લાલાભાઈ)ને ના જન્મદિવસ નિમિત્તે તેમના મોબાઈલ નંબર 98254 88883 પર મિત્રો સ્નેહીજનો વડીલો રાજકીય આગેવાનો સંતો મહંતો શુભેચ્છા નો વરસાદ વરસાવી રહ્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!