Thursday, July 31, 2025
HomeGujaratમોરબીમાં ફેફસાની બીમારી સબબ ચાલુ સારવારમાં આધેડે દમ તોડ્યો

મોરબીમાં ફેફસાની બીમારી સબબ ચાલુ સારવારમાં આધેડે દમ તોડ્યો

મોરબી-૨: મહેન્દ્રનગર ભક્તિનગર સોસાયટીમાં રહેતા જયંતીલાલ પ્રેમજીભાઇ પરમાર ઉવ-૪૩ છેલ્લા દોઢ વર્ષથી ફેફસાની બીમારીથી પીડાતા હોય, તે અરસામાં ગઈ તા.૨૫/૦૭ ના રોજ બપોરે જયંતિલાલની પોતાના ઘરે અચાનક તબીયત વધું બગડતા પરિવારજનો તેમને સારવાર અર્થે પ્રથમ મોરબી આયુષ હોસ્પીટલ ખાતે લઇ જઇ દાખલ કરેલ બાદ તે જ દીવસે વધુ સારવાર માટે રાજકોટ એચ.સી.જી હોસ્પીટલ ખાતે લઇ જતા જ્યાં જયંતિલાલની તબિયતમાં સુધારો ન થતા ગત તા.૨૮/૦૭ના રોજ તેમનું ચાલુ સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે બી ડિવિઝન પોલીસે મૃતકના નાનાભાઈ મનીષભાઈ પરમાર પાસેથી પ્રાથમિક વિગતો મેળવી અ.મોતની નોંધ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!