Wednesday, October 30, 2024
HomeGujaratનારણકા ગામે ધાર્મિક પ્રસંગમાં મંત્રી બ્રિજેશ મેરજા મન મુકીને નાચ્યાં: લોકોએ વરસાવ્યો...

નારણકા ગામે ધાર્મિક પ્રસંગમાં મંત્રી બ્રિજેશ મેરજા મન મુકીને નાચ્યાં: લોકોએ વરસાવ્યો પૈસાનો વરસાદ

મોરબી તાલુકાના નારણકા ગામે મેરજા પરિવારના કૂળદેવી બહુચરાજી માતાજીના મંદિરે પાટોત્સવ અને સમૂહ પ્રસાદ, શોભાયાત્રા સહિતના ધાર્મિક કાર્યક્રમનું ભવ્યાતિભવ્ય આયોજન કરાયુ છે. આ પ્રસંગને પગલે ધાર્મિક કાર્યક્રમમાં નારણકા ગામને આંગણે ગત રાત્રીના સમયે મંત્રી બ્રિજેશભાઈ મેરજા મન મુકીને નાચ્યાં હતા. મંત્રી બ્રિજેશભાઈ મેરજા ઢોલના તાલે તેમના પત્ની સહિતના પરિવારજનો સાથે નાચ્યાં હતા. આ અવસરે હાજર લોકોએ તાળીઓના ગળગળાટ સાથે બ્રિજેશભાઈ ઉપર પૈસાનો વરસાદ વરસાવ્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!