Wednesday, September 18, 2024
HomeGujaratમોરબીના વાવડી રોડની સોસાયટીમાં યુવતી લાપતા

મોરબીના વાવડી રોડની સોસાયટીમાં યુવતી લાપતા

મોરબી: મોરબીના વાવડી રોડ ઉપર આવેલ જનકનગર સોસાયટીમાં રહેતી કિંજલબેન અશ્વિનભાઇ ભટ્ટ (ઉવ.૨૩) વાળી યુવતી ગઇ તા. ૧૧/૦૭/૨૨ ના અગિયાર વાગ્યાના અરસામા નાસ્તો લેવા જવાનુ કહી ક્યાંક ચાલ્યા ગયેલ હોય જે આજદિન સુધી પરત ન આવતા તેણીના પિતા અશ્વિનભાઇ અનંતરાય ભટ્ટએ મોરબી સીટી એ ડિવીઝન પોલીસ મથકમાં ગુમસુદા નોંધ કરાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!