Wednesday, October 30, 2024
HomeGujaratમોરબીના ઘુટુ વિસ્તારમાં રહેતા નિવૃત એએસઆઈ લાપતા

મોરબીના ઘુટુ વિસ્તારમાં રહેતા નિવૃત એએસઆઈ લાપતા

મોરબી : મોરબી શહેરના ઘુટુ વિસ્તારમાં આવેલ રામકો વિલેજ નજીક રહેતા નિવૃત એએસઆઇ અનંતરાય જોશી (ઉ.વ.80)તે આજે સવારે દશેક વાગ્યાના અરસામાં કોઈને કહ્યા વગર પોતાના ઘરેથી ક્યાંય ચાલ્યા ગયા હતા. જે સાંજ સુધી ઘરે પરત ન ફરતા પરિવારજનોએ આજુબાજુમાં તપાસ હાથ ધરી હતી આ ઉપરાંત સગાંવહાલાંઓનો ટેલિફોનિક સંપર્ક સાધવા છતાં અનંતરાયની ક્યાંય ભાળ ન મળી નથી. ઉલ્લેખનીય છે કે મોટી ઉંમરના કારણે તેઓ થોડા સમયથી માનસિક બીમારી ભોગવી રહ્યા હતા. આ અંગે કોઈ પણ શહેરીજનોને પત્તો મળો તો નિરંજન પંડ્યાના મોબાઈલ નં.82009 24714 તથા 99788 42790 ઉપર સંપર્ક સાધવા અનુરોધ કરાયો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!