Friday, October 4, 2024
HomeGujaratમોરબી ઉમિયા નવરાત્રી મહોત્સવમાં ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ સહપરિવાર માઁ ઉમિયાની આરતી ઉતારી...

મોરબી ઉમિયા નવરાત્રી મહોત્સવમાં ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ સહપરિવાર માઁ ઉમિયાની આરતી ઉતારી આશીર્વાદ પ્રાપ્ત કર્યા

હાલમાં માઁ અંબાની આરાધના કરવાના દિવસો એટલે કે નવલા નોરતા ચાલી રહ્યા છે.

- Advertisement -
- Advertisement -

ત્યારે ઠેર ઠેર ભવ્ય પ્રાચીન ગરબા અને અર્વાચીન રાસ મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે મોરબીના માં ઉમિયા નવરાત્રિ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

જે મોરબી માળીયા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા. કાંતિ અમૃતિયાએ પરિવાર સાથે માઁ ઉમિયાની પૂજા અર્ચના કરી આરતી ઉતારી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!