Tuesday, January 14, 2025
HomeGujaratસંતશ્રી જાગા સ્વામી જયંતી નિમિતે મોચી સમાજ ભવ્ય રાસોત્સવનું કરાયું આયોજન

સંતશ્રી જાગા સ્વામી જયંતી નિમિતે મોચી સમાજ ભવ્ય રાસોત્સવનું કરાયું આયોજન

શ્રી લાલા જાગા મોચી સમાજ સેવા ટ્રસ્ટ મોરબી દ્વારા સંત શ્રી જાગા સ્વામી જયંતિ નિમિત્તે ફક્ત મોચી સમાજ માટે ભવ્ય રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. તા. 19/10/2024 ના રોજ સંત શ્રી જાગા સ્વામીની આરતી અને દાંડિયારાસનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે…

- Advertisement -
- Advertisement -

શ્રી લાલા જાગા મોચી સમાજ સેવા ટ્રસ્ટ મોરબી દ્વારા સંત શ્રી જાગા સ્વામી જયંતિ નિમિત્તે ફક્ત મોચી સમાજ માટે ભવ્ય રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. તા. 19/10/2024 રાત્રે 8:00 કલાકે સંત શ્રી જાગા સ્વામીની આરતી અને પછી દાંડીયારાસનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જેમાં કોઈપણ જાતના ચાર્જ વગર ફક્ત મોચીજ્ઞાતિ માટે પ્રવેશ વિના મૂલ્યે રાખવામાં આવ્યો છે. મોરબીના પરશુરામધામ,નવલખી રોડ ખાતે આયોજન કરવામાં છે. એવું પ્રમુખ પંકજભાઈ સુરેશભાઈ ચૌહાણ, મંત્રી ધર્મેન્દ્રભાઈ ઝાલા, ખજાનચી નરોત્તમભાઈ વાઘેલા તેમજ ટ્રસ્ટી રાજેશભાઈ પરમાર, જીતેન્દ્રભાઈ રાઠોડ, યોગેશભાઈ ઝાલા અને પ્રવીણભાઈ ચુડાસમા શ્રી લાલા જાગા મોચી સમાજ સેવા ટ્રસ્ટ મોરબી દ્વારા યાદીમાં જણાવવામાં આવ્યું છે….

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!