હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાં આવતીકાલથી આગામી 22 સપ્ટેમ્બર સુધી મધ્યમ, ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદ ખાબકે તેવા અણસાર વર્તાઈ રહ્યા છે જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં આવતીકાલે. 19 થી 22 સપ્ટેમ્બરના દરમિયાન મધ્યમ વરસાદની શક્યતાઓ જોવા મળી રહી છે.


 
                                    






