Thursday, April 25, 2024
HomeGujaratમોરબી : વીસીપરા સ્મશાન રોડ જુની જેલ પાસે જાહેરમાં તીનપત્તિનો જુગાર રમતા...

મોરબી : વીસીપરા સ્મશાન રોડ જુની જેલ પાસે જાહેરમાં તીનપત્તિનો જુગાર રમતા ૧૧ પત્તાપ્રેમીઓ ઝબ્બે

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ એલ.એન. વાઢીયા સહિતના સ્ટાફે બાતમીના આધારે ગઈકાલે વીસીપરા સ્મશાન રોડ જુની જેલ પાસે જાહેરમાં ગંજીપતાના પાના વડે પૈસાની હારજીતનો તીનપતીનો રોલ પોલીસનો જુગાર સ્ટ્રીટ લાઇટના અંજવાળે રમતા આરોપીઓ મહેશભાઇ ચંદુભાઇ ડઢૈયા, મુનાભાઇ બચુભાઇ દેગામા, પ્રવિણભાઇ અવચરભાઇ દલસાણીયા, આસીફભાઇ હાજીભાઇ જીંગીયા, મનુભાઇ કરશનભાઇ દેગામા, સુરેશભાઇ અવચરભાઇ ઝિંઝવાડીયા, રેહાનભાઇ સાઉદીનભાઇ કટીયા, અશોકભાઇ ધરમસીભાઇ વરાણીયા, અલ્તાફભાઇ હૈદરભાઇ જેડા, સંજયભાઇ કેશુભાઇ ઝિંઝવાડીયા, વિજયભાઇ સામતભાઇ ઇન્દરીયાને રોકડા રૂ. ૬૭,૦૦૦/- સાથે ઝડપી પાડીને તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!