મોરબી-૨: ત્રાજપર ચોકડી નજીક રોડ ઉપર ભગવાનજીભાઇ કાળુભાઇ પરમાર ઉવ-૫૬ રહે-ટીંબડી ગામવાળા સુતા હોય તે દરમિયાન તેઓને આચકી આવી જતા તેઓનું મૃત્યુ નીપજ્યું હતું, ત્યારે મૃત્યુના બનાવ અંગે બી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી હતી, ત્યારે મૃતકના પુત્ર અનિલભાઈએ આપેલ પ્રાથમિક વિગતોને આધારે પોલીસે અ.મોતની નોંધ કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.