Monday, June 30, 2025
HomeGujaratમોરબી-૨: ભડિયાદ રોડ ઉપરથી વિદેશી દારૂની એક બોટલ સાથે ઈસમ ઝડપાયો.

મોરબી-૨: ભડિયાદ રોડ ઉપરથી વિદેશી દારૂની એક બોટલ સાથે ઈસમ ઝડપાયો.

મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ભડિયાદ રોડ માળીયા-વનાળીયા ફાટક નજીક પ્લાસ્ટિકની થેલી લઈને શંકાસ્પદ હાલતમાં જઈ રહેલા ઇસમને રોકી તેની પાસેની થેલી ચેક કરતા, તેમાંથી વિદેશી દારૂ મેકડોવેલ્સની એક બોટલ કિ.રૂ.૧,૧૦૦/- મળી આવી હતી, આ સાથે પોલીસે આરોપી અભયભાઈ કનુભાઈ મકવાણા ઉવ.૨૭ રહે. યોગીનગર ડોસાયટી શેરી નં.૩ કુબેર ટોકીઝ પાછળ મોરબી-૨ વાળાની અટક કરી તેની વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!