Monday, June 9, 2025
HomeGujaratમોરબી-૨: પરશુરામ પોટરીના ગ્રાઉન્ડમાંથી ઈંગ્લીશ દારૂની બે બોટલ સાથે ઈસમ ઝડપાયો

મોરબી-૨: પરશુરામ પોટરીના ગ્રાઉન્ડમાંથી ઈંગ્લીશ દારૂની બે બોટલ સાથે ઈસમ ઝડપાયો

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ પરશુરામ પોટરીના ગ્રાઉન્ડમાંથી શંકાસ્પદ હાલતમાં પ્લાસ્ટિકની થેલી લઈને ઉભેલ શખ્સને સીટી બી ડિવિઝન પોલીસે રોકી તેની પાસે રહેલ થેલીની તલાસી લેતા તેમાંથી ઈંગ્લીશ દારૂ ઓરેન્જ હિલ વોડકાની બે બોટલ કિ.રૂ.૭૨૬/- મળી આવી હતી. જેથી આરોપી રફીકભાઈ હાસમભાઈ કસમાણી ઉવ.૪૭ રહે.વીસીપરા ફૂલછાબ કોલોની વાળાની સ્થળ ઉઓરથી ધરપકડ કરવામાં આવી હતી, આ સાથે પકડાયેલ આરોપી વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ મથકમાં પ્રોહી.એક્ટ હેઠળ ગુનો દાખલ કરી આગળની તપાસ ચલાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!