Friday, August 1, 2025
HomeGujaratમોરબી-૨: શોભેશ્વર મંદિર નજીકથી ઈંગ્લીશ દારૂના બે ચપલા સાથે ઇસમ ઝડપાયો

મોરબી-૨: શોભેશ્વર મંદિર નજીકથી ઈંગ્લીશ દારૂના બે ચપલા સાથે ઇસમ ઝડપાયો

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મોરબી-૨ શોભેશ્વર મંદિર નજીક શંકાસ્પદ હાલતમાં પ્લાસ્ટિકની થેલી લઈને નીકળેલ આરોપી સંજયભાઈ હેમંતભાઈ ખીમાણી ઉવ.૨૮ શોભેશ્વર રોડ શાંતિવન સોસાયટી મોરબી-૨ વાળાની પાસે રહેલ થેલીની તલાસી લેતા તેમાંથી ઈંગ્લીશ દારૂ ગ્લોબલ ગ્રીન વ્હિસ્કીના ૧૮૦મીલી. ક્ષમતાની બે બોટલ કિ.રૂ.૧૮૬/-મળી આવી હતી, ત્યારે પોલીસે આરોપીની અટકાયત કરી, તેની પાસેથી વિદેશી દારૂ કબ્જે લઈ, સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!