Thursday, February 5, 2026
HomeGujaratમોરબી-૨: સીરામીક સીટી મેઈન રોડ ઉપરથી ઈંગ્લીશ દારૂની ૨ બોટલ સાથે એક...

મોરબી-૨: સીરામીક સીટી મેઈન રોડ ઉપરથી ઈંગ્લીશ દારૂની ૨ બોટલ સાથે એક પકડાયો

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં સીરામીક સીટી મેઈન રોડ ઉપરથી એક શખ્સ વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બે બોટલ કિ.રૂ.૩,૧૦૦/- સાથે મળી આવતા તુરંત બી ડિવિઝન પોલીસે આરોપી કુલદીપસિંહ નરેન્દ્રસિંહ ઝાલા ઉવ.૨૮ રહે. પંચાસર ગામ તા.મોરબી વાળાની અટકાયત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!