Tuesday, October 7, 2025
HomeGujaratમોરબી-૨: મોપેડની ડેકીમાંથી ચાર ચપલા સાથે એક ઝડપાયો

મોરબી-૨: મોપેડની ડેકીમાંથી ચાર ચપલા સાથે એક ઝડપાયો

મોરબી-૨ સો ઓરડી નજીક આવેલ પરશુરામ પોટરીના ગ્રાઉન્ડમાં એકટીવા રજી.નં. જીજે-૩૬-એએસ-૪૪૮૭ ને રોકી સીટી બી ડિવિઝન પોલીસ દ્વારા તેની તલાસી લેતા, એકટીવાની ડેકીમાંથી વિદેશી દારૂની ૧૮૦મીલી.ની ૪ બોટલ કિ રૂ.૪૦૦/-મળી આવી હતી, જેથી પોલીસે આરોપી દેવજીભાઈ કરશનભાઇ પરમાર ઉવ.૨૫ રહે. ઉમિયાનગર સીરામીક સીટી પાછળ મોરબી- વાળાની અટક કરી હતી. આ સાથે પોલીસે એકટીવા સહિત કુલ રૂ.૪૦,૪૦૦/-નો મુદ્દામાલ કબ્જે લઈ આરોપી સને ગુનો દાખલ કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!