Tuesday, January 7, 2025
HomeGujaratમોરબી-૨ પોટરી તાલુકા શાળા સામે પત્તા ટીચતા ત્રણ પકડાયા,ત્રણ નાસી ગયા

મોરબી-૨ પોટરી તાલુકા શાળા સામે પત્તા ટીચતા ત્રણ પકડાયા,ત્રણ નાસી ગયા

મોરબી બી ડિવિઝન પોલીસ ટીમે પૂર્વ બાતમીને આધારે મોરબી-૨ પોટરી તાલુકા શાળા સામે રેઇડ કરતા બાવળના ઝાડ નીચે જાહેરમાં ગંજીપત્તાના પાના વડે પૈસાની હારજીતનો જુગાર રમી રહેલા છ ઈસમો પૈકી ત્રણ ઈસમો પોલીસને આવતી જોઈ ભાગી ગયા હતા જ્યારે ત્રણ આરોપી કુરનેશ ઉર્ફે કુરો સુરેશભાઈ ઝાપડા ઉવ.૨૨ રહે.મોરબી-૨ લક્ષ્મી સોસાયટી, અશોકસિંહ જશુભા જાડેજા ઉવ.૪૨ રહે.મોરબી-૨ સો ઓરડી શેરી નં.૧૧, જયદીપભાઈ ભાગવતભાઈ રામાનુજ ઉવ.૩૬ રહે.મોરબી-૨ સો ઓરડી મૂળગામ ગાળાને પકડી લેવામાં આવ્યા હતા ત્યારે પોલીસે જુગારના પટ્ટમાંથી રોકડા રૂ.૩૯,૪૦૦/- કબ્જે લીધા હતા. જ્યારે પોલીસના દરોડા દરમિયાન નાસી ગયેલ આરોપી નીતીનભાઈ અરજણભાઈ સીયાર, જગદીશભાઈ ભરતભાઈ સીયાર બંનેરહે.મોરબી-૨ સો ઓરડી તેમજ

- Advertisement -
- Advertisement -

પ્રવિણભાઇ ઉર્ફે ડોડો મોતીભાઈ રહે.લાલપર તા.જી.મોરબી એમ ત્રણેય આરોપીઓને ફરાર દર્શાવી છ આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!