Friday, May 30, 2025
HomeGujaratમોરબી-૨: મહારાણા સર્કલ પાસે નોટ નંબરનો જુગાર રમતા બે પકડાયા.

મોરબી-૨: મહારાણા સર્કલ પાસે નોટ નંબરનો જુગાર રમતા બે પકડાયા.

મોરબી શહેરના મહારાણા પ્રતાપ સર્કલ નજીક જાહેરમાં ચલણી નોટના નંબર ઉપર પૈસાની હારજીતનો જુગાર રમતા બે ઇસમોને બી ડિવિઝન પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યા છે, જેમાં પ્રકાશભાઈ પ્રવીણભાઈ પીઠડ ઉવ.૩૧ રહે. જાંબુડીયા તા.મોરબી તથા દક્ષકભાઈ રમેશભાઈ બાવરવા ઉવ.૨૨ રહે.મહેન્દ્રનગર ઉમા વિલેજ પાસે મોરબી-૨ વાળાને રોકડા રૂ. ૮૪૦/-સાથે અટકાયત કરી બન્ને આરોપીઓ વિરુદ્ધ પોલીસે જુગારધારા હેઠળ બી ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!