Monday, May 12, 2025
HomeGujaratમોરબી:રામધન આશ્રમ ખાતે ઉમિયા માતાજીનાં ૨૧મા પાટોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ

મોરબી:રામધન આશ્રમ ખાતે ઉમિયા માતાજીનાં ૨૧મા પાટોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ

મોરબીનાં રામધન આશ્રમ ખાતે ઉમિયા માતાજીના 21 માં પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. મહંત ભાવેશ્વરીમાં તેમજ મહામંડલેશ્વર રત્નેશ્વરી દેવીના સાનિધ્યમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. જે પાટોત્સવમાં યજ્ઞ, મહા આરતી, મહાપ્રસાદ તેમજ કાલીકાનગર ખાતે બાળકોને બટુક ભોજન કરાવવામાં આવ્યું હતું.

- Advertisement -
- Advertisement -

મોરબીના રામધન આશ્રમ ખાતે ઉમિયા માતાજીના 21 માં પાટોત્સવ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. મહંત ભાવેશ્વરીમાં તેમજ મહામંડલેશ્વર રત્નેશ્વરી દેવીના સાનિધ્યમાં ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. પાટોત્સવમાં યજ્ઞ, મહા આરતી, મહાપ્રસાદ તેમજ કાલીકાનગર ખાતે બાળકોને બટુક ભોજન કરાવવામાં આવ્યું હતું. ધાર્મિક કાર્યક્રમને સફળ બનાવવા માટે ચુનીભાઈ કાવર, ત્રિભોવનભાઈ ભાલોડીયા, ઓડીયા સાહેબ, ઠાકરશીભાઈ પાંચોટિયા, ભુદરભાઈ દેત્રોજા, અશ્વિનભાઈ દેત્રોજા, નરશીભાઈ શેરસિયા , રમેશભાઈ શેરસિયા, જગદીશભાઈ ખાવડીયા, કેતનભાઈ બોપલીયા , જયંતિભાઈ શેરસિયા, કેશુભાઈ દલસાડીયા, દેવકણભાઈ મોરડીયા, મહાદેવભાઈ ચિખલીયા, દિલીપભાઈ અને રાજુભાઇ સહિતના જોડાયા હતાં. તેમજ આશ્રમના સેવક બહેનો અને ભાઈઓએ ભારે જહેમત ઉઠાવી પાટોત્સવને સફળ બનાવ્યો હતો.m તેમ મુકેશ ભગતે જણાવ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!