Sunday, August 10, 2025
HomeGujaratમોરબી: હાઉસીંગના ત્રણ માળીયાના રહેણાંકમાંથી વિદેશી દારૂની ૬ બોટલ ઝડપાઇ, આરોપી ફરાર

મોરબી: હાઉસીંગના ત્રણ માળીયાના રહેણાંકમાંથી વિદેશી દારૂની ૬ બોટલ ઝડપાઇ, આરોપી ફરાર

મોરબી શહેર પોલીસ ટીમ દ્વારા પૂર્વ બાતમીને આધારે શનાળા રોડ હાઉસિંગ બોર્ડના ત્રણ માળીયા એમ-૬૮ ત્રીજા માળે બ્લોક નં.૩૭૬ ના રહેણાંક મકાનમાં રેઇડ કરી હતી, જ્યાંથી વિદેશી દારૂ ૮ પીએમ વ્હિસ્કીની ૬ બોટલ કિ.રૂ.૭,૨૦૦/-મળી આવી હતી, જ્યારે આરોપી મનોજ ઉર્ફે મનીશી કિશોરભાઈ ખારેચીયા હાજર નહિ મળી આવતા પોલીસે વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરી આરોપી મનોજ ઉર્ફે મનીશીને ફરાર જાહેર કરી તેની વિરુદ્ધ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી ફરાર આરોપીને પકડી લેવા તપાસની તજવીજ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!