Friday, June 27, 2025
HomeGujaratમોરબી:૬૯ વર્ષના વૃદ્ધાની સફળતા પૂર્વક બ્રેઈન સ્ટ્રોકની સફળતા પૂર્વક સારવાર કરાઈ

મોરબી:૬૯ વર્ષના વૃદ્ધાની સફળતા પૂર્વક બ્રેઈન સ્ટ્રોકની સફળતા પૂર્વક સારવાર કરાઈ

બ્રેઈન સ્ટોક એટલે એક એવી સ્થિતિ કે જેમાં મગજ સુધી બિલકુલ પણ લોહી પહોંચતુ નથી અને મગજની નસો અંદર જ ફાટી જાય છે. આ પરિસ્થિતિ જીવલેણ હોય છે. ત્યારે આ અતિ ગંભીર રોગથી પીડાતા 69 વર્ષના વૃદ્ધાની આયુષ હૉસ્પિટલનાં ડૉ.સત્યજિતસિંહ જાડેજા દ્વારા સફળતા પૂર્વક સારવાર કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મોરબીની આયુષ હોસ્પિટલમાં ગત તા.14 જૂન 2025, ના રોજ એક 69 વર્ષના વૃદ્ધાને ઇમરજન્સી વિભાગમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ડૉ.સત્યજિતસિંહજાડેજા દ્વારા ઉંડાણમાં તપાસ કરતા જણાયું કે વૃદ્ધાનો પેરાલીસીસનો હુમલો આવેલો છે કે જેના લીધે બેભાન થવુ, બોલી ન શકવુ, જમણી બાજુનું આખુ અંગ ખોટુ પડી જવુ, જમણી બાજુનો હાથ અને પગ સંપૂર્ણ રીતે ખોટા પડી જવા, આવી બધી તકલીફો હતી. વૃદ્ધાની સારવાર સફળતાપુર્વક ડૉ.સત્યજિતસિંહ જાડેજા દ્વારા કરવામાં આવતા વૃદ્ધા હવે ભાનમા આવી ગયા છે. અને સંપૂર્ણપણે બોલવા માટેનો અવાજ પાછો આવી ગયો છે અને વૃદ્ધા હવે એમનો જમણો હાથ પણ ઊંચો કરી શકે છે. સાથે માત્ર 10 દિવસ પછીના ફોલો અપમાં આટલી સારી રીકવરી જોતા વૃદ્ધા અને એમના સગાઓ દ્વારાં હોસ્પિટલ અને ડૉ.સત્યજિતસિંહ જાડેજાનો ખૂબ આભાર માનવમાં આવ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!