Saturday, October 12, 2024
HomeGujaratમોરબી:ફેક્ટરીમાં રમતા રમતા માટીના કૂવામાં પડી ગયેલા ૪ વર્ષીય માસૂમ બાળકીનું મોત

મોરબી:ફેક્ટરીમાં રમતા રમતા માટીના કૂવામાં પડી ગયેલા ૪ વર્ષીય માસૂમ બાળકીનું મોત

મળતી વિગત અનુસાર મૂળ મધ્યપ્રદેશના રહેદડા ગામના વતની અને હાલ રંગપર ગામે આવેલ નોટો સીરામીકમાં કામ કરતા અને હાલ કારખાનાની લેબર કોલોનીમાં રહેતા શ્રમિક પરિવારની ૪ વર્ષીય દીકરી મિનાક્ષીબેન કાળુભાઈ ભુરસીંગભાઈ બામનીયા નોટો સીરામીકના માટી ખાતામાં રમતી હોય ત્યારે અકસ્માતે માટી ભરેલ કૂવામાં પડી જતા માસૂમ બાળકીનું મૃત્યુ નીપજ્યું હતું. હાલ મોરબી તાલુકા પોલીસે ૪ વર્ષીય બાળકીના અકાળે મૃત્યુ અંગે અ. મોતની નોંધ કરી ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!