Tuesday, November 5, 2024
HomeGujaratમોરબી:લાયન્સનગરમાં રહેતા ૪૦ વર્ષીય યુવકે ઝેરી દવા પી લેતા સારવારમાં મૃત્યુ નીપજ્યું

મોરબી:લાયન્સનગરમાં રહેતા ૪૦ વર્ષીય યુવકે ઝેરી દવા પી લેતા સારવારમાં મૃત્યુ નીપજ્યું

મોરબી શહેરના શનાળા બાયપાસ વિસ્તારમાં એક ૪૦ વર્ષીય આધેડે કોઈ કારણોસર પોતાના ઘરે ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું છે.

- Advertisement -
- Advertisement -

પ્રાથમિક માહિતી મુજબ મોરબીના શનાળા બાયપાસ પાસે આવેલ લાયન્સનગરમાં રહેતા મહેશભાઈ લાખાભાઈ રાઠોડ ઉવ.૪૦ એ ગયી તા.૦૨/૧૧ ના રોજ કોઈ અકળ કારણોસર ઝેરી દવા પી લીધી હતી. જેથી તાત્કાલિક તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તા.૦૪/૧૧ ના રોજ મહેશભાઈનું સારવાર દરમિયાન મોત નિપજયું હતું, મોરબી સીટી એ ડિવિઝન પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતકના કુટુંબી ભાઈ પાસેથી વિગતો મેળવી મૃત્યુના બનાવ અંગે અ. મોતની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!