Friday, January 10, 2025
HomeGujaratમોરબી:આર્થિક સંકડામણમાં ૬૦ વર્ષીય વૃદ્ધે ઝેરી દવા ગટગટાવી

મોરબી:આર્થિક સંકડામણમાં ૬૦ વર્ષીય વૃદ્ધે ઝેરી દવા ગટગટાવી

મળતી માહિતી મુજબ મૂળ કેરાળા(હરીપર) ગામના વતની હાલ પાટીદાર ટાઉનશીપ બિલ્ડીંગ એ-૫ બ્લોક નં.૧૦૩માં રહેતા હરજીવનભાઇ દેવકરણભાઇ ચારોલા ઉવ.૬૦ એ આર્થિક સંકડામણને કારણે ગત તા.૦૨/૦૮ના રોજ સાંજના અરસામાં થાણાથી ઉત્તરે ૧૧ કિ.મી. દૂર મોરબી તાલુકાના લક્ષ્મીનગર ગામની સીમમા આવેલ બાલાજી સિમેન્ટ પાઇપના કારખાના પાસે પોતાની રીતે કોઈ ઝેરી દવા ગટગટાવી લઈ આપઘાત કરી લેતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે તેમની ડેડબોડી મોરબી સરકારી હોસ્પિટલ ખાતે લાવતા પોલીસે અ.મોતની નોંધ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!