Tuesday, December 24, 2024
HomeGujaratમોરબી:બીમારી સબબ સારવારમાં રહેલ ૬૫ વર્ષીય વૃદ્ધનું મૃત્યુ નીપજ્યું

મોરબી:બીમારી સબબ સારવારમાં રહેલ ૬૫ વર્ષીય વૃદ્ધનું મૃત્યુ નીપજ્યું

મોરબી તાલુકાના ખાખરાળા ગામના રહેવાસી અમૃતલાલ બેચરભાઈ ગોપાણી ઉવ.૬૫ કોઈ બીમારી સબબ મોરબીની ખાનગી હોસ્પિટલ ખાતે સારવારમાં હતા, જ્યાં અમૃતલાલનું મૃત્યુ નિપજતા તેમની ડેડબોડી મોરબી સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવી હતી, ત્યારે ફરજ પર હાજર ડોક્ટરે ઇન્કવેસ્ટ પંચનામા સહિતની કામગીરી કરવા પોલીસને જાણ કરતા પોલીસ ટીમ સ્થળ ઉપર પહોંચી મૃત્યુના બનાવ અંગે પોલીસે અ. મોતની નોંધ કરી આગળની તપાસની તજવીજ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!