Thursday, April 25, 2024
HomeGujaratમોરબી : રણછોડનગર નજીક યમુના નગર રોડ ઉપરથી ઈંગ્લીશ દારુનો જથ્થો ભરેલ...

મોરબી : રણછોડનગર નજીક યમુના નગર રોડ ઉપરથી ઈંગ્લીશ દારુનો જથ્થો ભરેલ કાર ઝડપાઈ

મોરબી સીટી બી ડીવીઝન પોલીસ ટીમ ગઈકાલે પેટ્રોલીંગમાં હોય દરમ્યાન મોરબીના વિસીપરા રણછોડનગર પાસે યમુનાનગર રોડ ઉપર સરદારજીના બંગલા નજીક મોબાઈલ ટાવર પાસેથી શંકાસ્પદ હાલતમાં પડેલ એક મારુતિ સુઝુકી કંપનીની અલ્ટો કાર નં. જીજે-૧૯-એમ-૨૬૧૩ ચેક કરતા કારમાંથી ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો નંગ ૧૫૯ કિં.રૂ.૪૭,૦૦૦/- મળી આવતા પોલીસે દારુની બોટલો તથા અલ્ટો કાર કિં.રૂ.૪૦,૦૦૦/- મળી કુલ રૂ. ૮૭,૦૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરી આરોપીને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!