Saturday, January 11, 2025
HomeGujaratમોરબી : લાલપર નજીક શોપિંગ સેન્ટરનાં પાર્કીંગમાંથી બાઈકની ચોરી, ફરિયાદ નોંધાઈ

મોરબી : લાલપર નજીક શોપિંગ સેન્ટરનાં પાર્કીંગમાંથી બાઈકની ચોરી, ફરિયાદ નોંધાઈ

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીનાં સામાકાંઠે અનુપમ સોસાયટીમાં રહેતા હિરેનભાઇ કેશવદાસ દાણીધરીયા (ઉં.વ.૨૫) એ ફરિયાદ નોંધાવી છે કે લાલપરમાં મેલડીમાંના ઢાળિયા પાસે શીવ શક્તિ ચેમ્બર્સનાં પાર્કીંગ એરિયામાંથી ગત તા.૩૦ જૂનના રોજ સવારે દશ વાગ્યાથી અગિયાર વાગ્યાની વચ્ચે ફરીયાદીનું હિરો સ્પ્લેન્ડર બાઈક નં. જીજે-૦૩-કેએલ-૯૪૬૩ ની કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઈ ગયો હતો. મોરબી તાલુકા પોલીસે બાઈક ચોરીની ફરિયાદ નોંધી ચોરને પકડી પાડવા તજવીજ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!