Tuesday, December 24, 2024
HomeGujaratભાજપ પ્રદેશ અધ્યક્ષ પાસે ખંડણી માંગનાર અને ખોટી ઓળખ આપી મોરબીમાં રોકાયેલ...

ભાજપ પ્રદેશ અધ્યક્ષ પાસે ખંડણી માંગનાર અને ખોટી ઓળખ આપી મોરબીમાં રોકાયેલ શખ્સને પકડી પાડતી મોરબી એ ડીવીઝન પોલીસ

ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ પાસેથી વિડિયો વાયરલ કરી ને આઠ કરોડની ખંડણીની માગણી કરતા જીનેન્દ્ર શાહ મોરબી ની બે અલગ અલગ હોટેલમાં રોકાયો હતો અને બન્ને હોટલ ખાતે પોતાની ખોટી ઓળખ આપી ને રોકાયો હોવાથી મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાયો હતો.

- Advertisement -
- Advertisement -

જે ગુનામાં મોરબી એ ડીવીઝન પોલીસે આરોપી જિનેન્દ્ર શાહ નો ટ્રાન્સફર વોરંટ ના આધારે કબજો સંભાળી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. તેમજ અન્ય એક આરોપી વિજયસિંહ રાજપૂતને અટકાયત કરવા કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!