મોરબી તાલુકાના સાપર ગામ નજીક પાવડીયાળી કેનાલ બાજુમાં પ્લાસ્ટિકના બાચકા સાથે શંકાસ્પદ હાલતમાં ઉભેલ આરોપી ભાવેશભાઈ વિષ્ણુભાઈ વિરમગામા ઉવ.૨૩ ને તાલુકા પોલીસે રોકી તેની તલાસી લેતા, પ્લાસ્ટિકના બાચકામાંથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની ૧૫ બોટલ કિ.રૂ. ૭,૮૭૮/-મળી આવતા, તુરંત આરોપીની સ્થળ ઉલરથી અટકાયત કરી તેની વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે