Tuesday, September 16, 2025
HomeGujaratમોરબી: રણછોડનગરમાં કાંટાની વાડમાંથી ઈંગ્લીશ દારૂની ૨૦ બોટલ સાથે એક પકડાયો

મોરબી: રણછોડનગરમાં કાંટાની વાડમાંથી ઈંગ્લીશ દારૂની ૨૦ બોટલ સાથે એક પકડાયો

મોરબીના રણછોડનગર શેરી-નં.૧ માં બુટલેગરે પોતાના રહેણાંક મકાનની સામે વિદેશી દારૂ રાખ્યો હોવાની મળેલ બાતમીને આધારે પોલીસે રેઇડ કરતા, કાંટાની વાડ માંથી વિદેશી દારૂની ૩૭૫મીલી.ની ૨૦ બોટલ કિ.રૂ.૧૧,૦૦૦/- મળી આવી હતી. આ સાથે સીટી બી ડિવિઝન પોલીસે આરોપી શનિભાઈ નવીનભાઈ મારૂણીયા ઉવ.૩૦ ની સ્થળ ઉપરથી અટક કરી તેની વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!