Tuesday, October 7, 2025
HomeGujaratમોરબી: વાવડી ચોકડી નજીક વિદેશી દારૂની સાત બોટલ સાથે એક ઇસમ પકડાયો

મોરબી: વાવડી ચોકડી નજીક વિદેશી દારૂની સાત બોટલ સાથે એક ઇસમ પકડાયો

મોરબી શહેરની વાવડી ચોકડી નજીકથી સીટી એ ડિવિઝન પોલીસે આરોપી મુકેશસિંહ નિમ્બસિંહ ચૌહાણ ઉવ.૨૧ રહે.બરોતા કા બડિયા સારોઠ થાના બાર જી.રાજસમંદ રાજસ્થાન વાળાને વિદેશી દારૂ વાઈટ લેક વોડકાની ૭ નંગ બોટસલ કિ.રૂ.૪,૯૦૦/-સાથે ઝડપી લેવામાં આવ્યો હતો, આ સાથે પકડાયેલ આરોપી સામે પોલીસે પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!