Friday, March 29, 2024
HomeGujaratમોરબી : મચ્છુ નદીમાં નાહવા પડેલા સગીરનું ડૂબી જતાં મોત

મોરબી : મચ્છુ નદીમાં નાહવા પડેલા સગીરનું ડૂબી જતાં મોત

પ્રાપ્ત વિગતો અનુસાર આજે તા. ૧૦નાં રોજ સાંજનાં સમયે કંસારા શેરીમાં રહેતો હર્ષ દિનેશભાઇ વસરાણી (ઉ.વ.૧૪) નામનો બાળક સાંજનાં સમયે મચ્છુ નદીમાં નાહવા ગયો હોય દરમ્યાન ડૂબી જતા તેનું મોત નિપજ્યુ છે. ફાયર બ્રિગેડ ટીમે ભારે જહેમત બાદ ઝૂલતા પુલની રેલિંગ નજીકથી બાળકનાં મૃતદેહને શોધી કાઢ્યો હતો. હાલ બાળકનાં મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. બનાવની જાણ થતાં પોલીસ દોડી આવી હતી અને બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!