Wednesday, October 30, 2024
HomeGujaratમોરબી એ ડિવિઝન પોલીસ દ્વારા ચુસ્ત વાહન ચેકીંગ હાથ ધરાયુ

મોરબી એ ડિવિઝન પોલીસ દ્વારા ચુસ્ત વાહન ચેકીંગ હાથ ધરાયુ

મોરબી એ ડિવિઝન પોલીસ દ્વારા ચુસ્ત વાહન ચેકીંગ હાથ ધરાયુ

- Advertisement -
- Advertisement -

મોરબીમાં છેલ્લા કેટલાક સમયથી કાયદો વ્યસવસ્થા જાળવવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે ત્યારે બીજી બાજુ જુદા જુદા વિસ્તારમાંથી મોરબી આવી ગુનાઓ આચરવામાં આવે છે ત્યારે આવા ઈસમો સામે એસપી સુબોધ ઓડેદરા દ્વારા શહેરના આઉટ અને ઇન ગેટ પર ચેકપોસ્ટ પર વાહન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે ત્યારે મોરબી એ ડિવિઝન પીઆઇ જે એમ આલ સહિતની ટીમ દ્વારા આજે મોડી રાત્રીના ઉમિયા સર્કલ અને શનાળા રોડ તરફથી શહેરની અંદર આવતા વાહનોનું ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું ઉલ્લેખનીય છે કે મોરબીમાં શિયાળાની શરૂઆતમાં જ તસ્કરો માથું ઊંચકી રહ્યા છે ત્યારે આગામી સમયમાં ચોરીના બનાવો ન બને એ હેતુથી આ કામગીરીનું પોલીસ દ્વારા બીડું હાથમાં લેવામાં આવ્યું છે ત્યારે મોટા ભાગના લોકો મુવી જોઈને પરત આવતા હોવાનું પણ સ્થળ પરથી જાણવા મળ્યું હતું જો કે મોરબી વાસીઓએ મનોરંજનની સાથે સાથે જાગૃતતા અને સાવચેતી કેળવવી પણ જરૂરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!