Thursday, December 26, 2024
HomeGujaratમોરબી : સેવાભાવી યુવાને કરી જન્મદિવસની અનોખી ઉજવણી

મોરબી : સેવાભાવી યુવાને કરી જન્મદિવસની અનોખી ઉજવણી

કોવિડ સેન્ટરોમાં ૫૦૦ કાર્ટૂન પાણીની બોટલોનું વિતરણ કરી ઉજવ્યો જન્મદિવસ

- Advertisement -
- Advertisement -

લોકો પોતાના જન્મદિવસની અનેકવિધ પ્રકારે ઉજવણી કરતાં હોય છે ત્યારે આજે જય અંબે સેવા ગ્રુપ ના મેમ્બર અને સેવાભાવી યુવાન ગોવિંદ ઘોડાસરાનો જન્મદિવસ હોય તેમણે આ કોરોનાકાળમાં દર્દીઓની સારવાર માટે મોરબીમાં અલગ અલગ સંસ્થાઓ દ્વારા ચાલતા કુલ ૧૦ કોવિડ સેન્ટરોમાં ટોટલ ૫૦૦ કાર્ટૂન પાણીની બોટલ આપી દર્દીઓની સેવામાં પોતાનું યોગદાન આપી જન્મદિવસની અનોખી ઉજવણી કરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!