Saturday, September 28, 2024
HomeGujaratમોરબી:વિદેશી દારૂની એક બોટલ પેન્ટના નેફામાં રાખી નીકળેલ વેપારી યુવક પકડાયો 

મોરબી:વિદેશી દારૂની એક બોટલ પેન્ટના નેફામાં રાખી નીકળેલ વેપારી યુવક પકડાયો 

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન અત્રેના સ્ટેશન રોડ ઉપર એક યુવક શંકાસ્પદ હાલતમાં ઉભેલ હોય જેથી તેની અંગ ઝડતી લેતા પેન્ટના નેફામાંથી વિદેશી દારૂ વિદેશી દારૂની ઓલ સેસન્સ ગોલ્ડન વ્હિસ્કીની એક બોટલ કિ.રૂ.૩૦૦/-મળી આવી હતી આ સાથે આરોપી કુલદીપભાઈ રમેશભાઈ ગામી ઉવ.૩૧ રહે.મોરબી રવાપર-ઘુનડા રોડ શિવવાટીકા એપાર્ટમેન્ટ બ્લોક નં.૭૦૨ મૂળ ચકમપર તા.ટંકારવાળાની અટક કરવામાં આવી હતી. ત્યારે પકડાયેલ આરોપી વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકમાં પ્રોહી. હેઠળ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!