Thursday, December 26, 2024
HomeGujaratમોરબી:સીરામીક ફેક્ટરીમાં વીજશોક લાગતા શ્રમિક યુવકનું મોત

મોરબી:સીરામીક ફેક્ટરીમાં વીજશોક લાગતા શ્રમિક યુવકનું મોત

મોરબી તાલુકાના રંગપર ગામ નજીક આવેલ સેરવિલ સીરામીક ફેક્ટરીમાં ચાલુ કામ દરમિયાન ૩૩ વર્ષીય શ્રમિક યુવકને વીજ શોક લાગતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી મુજબ રંગપર ગામની સીમમા આવેલ સેરવીલ સીરામીકના કારખાનામાં રહેતા ૩૩ વર્ષીય મંગલ ખડીત નામના શ્રમિકને ગઈકાલ તા.૮/૧૧ના રોજ બપોરના સુમારે કારખાના અંદર વીજશોક લાગતા તેઓને તાત્કાલિક મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટરે જોઈ તપાસી મંગલભાઈને મરણ ગયાનું જાહેર કરવામાં આવી બાબાવ અંગે તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે મૃત્યુના બનાવ અંગે અ.મોતની નોંધ કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!