મોરબીના લગધીરપુર રોડ ઓક્ટીવા સિરામીકમાં રહેતા વિક્રમસિંગ મહેંદ્રસિંગ ઉવ.૩૪ ગઈકાલ તા.૨૯/૦૧ના રોજ પોતે ઓક્ટીવા સિરામીકમા નાઇટ શિફ્ટમા હોય ત્યારે કોઇપણ કારણસર વિક્રમસિંગ મરણ જતા તેમની ડેડબોડી મોરબી સરકારી હોસ્પિટલ ખાતે લાવતા તાલુકા પોલીસે મૃત્યુના બનાવ મામલે અ.મોત નોંધી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.