Monday, October 7, 2024
HomeGujaratમોરબી:ફેક્ટરીમાં વેલ્ડિંગ કામ દરમિયાન વીજશોક લાગતા યુવકનું સારવારમાં મોત નિપજ્યું

મોરબી:ફેક્ટરીમાં વેલ્ડિંગ કામ દરમિયાન વીજશોક લાગતા યુવકનું સારવારમાં મોત નિપજ્યું

મોરબીના જૂના ઘુંટુ રોડ ઉપર આવેલ ઝીલટોપ સીરામીક કારખાનામા ગઇ તા.૦૪/૦૭ના રોજ કિરીટભાઇ ભીમજીભાઇ સુવારીયા ઉવ.૩૬ રહે.ચિત્રકુટ સોસાયટી કન્યા છાત્રાલય પાછળ તા.જી.મોરબીવાળા વેલ્ડીંગ કરતા હતા ત્યારે કોઈપણ કારણોસર ઇલેક્ટ્રીક શોક લાગતા સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવારમા દાખલ કરેલ જેનુ ચાલુ સારવાર દરમ્યાન ગઈકાલ તા. ૦૫/૦૭ના રોજ મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે હોસ્પિટલ દ્વારા મોરબી તાલુકા પોલીસમાં જાણ કરતા પોલીસે અ.મોત દાખલ કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!