પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના લીલાપર ચોકડી નજીક આવેલ ટ્રાન્સપોર્ટની ઓફિસમાં રહેતા મુળ પંચમહાલ જિલ્લાના વતની વાલજીભાઈ ભૂંડાભાઈ ડામોર (ઉ.વ.૩૫) કોઈ કારણોસર મરણ જતા તેના મૃતદેહને ૧૦૮ મારફતે મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. મોરબી તાલુકા પોલીસે બનાવ અંગે નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે