Monday, April 29, 2024
HomeGujaratમોરબી માળિયા હાઈવે પર ગાળા ગામ પાસે બાઈક સ્લીપ થતાં યુવાનનું મોત

મોરબી માળિયા હાઈવે પર ગાળા ગામ પાસે બાઈક સ્લીપ થતાં યુવાનનું મોત

પ્રાપ્ત વિગતો અનુસાર હેમસિંગ ગોપાલસિંગ ભંડારી(ઉ.વ.૩૪, રહે હાલ લાલપર તા.જી.મોરબી મુળ રહે. સુનેરા તા.જી. શાજાપુર મધ્યપ્રદેશ) વાળો પોતાનું બાઈક જીજે-૩૬-એએ-૧૭૭૮ વાળું લઈને પુર ઝડપે મોરબી માળિયા હાઈવે પર પસાર થઈ રહ્યો હોય તે દરમ્યાન ગાળા ગામ નજીક બાઈક સ્લીપ થઈ જતા માથામાં ઈજા થતા તેનું મૃત્યુ થયું હતું. બનાવ અંગે ગ્યાનરંજનભાઈ સનાતનભાઈ સ્વાઈનએ મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બનાવની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!